PARIPATRO
પરિપત્રોમહત્વના પરીપત્રોનાણા વિભાગ ના ઠરાવોનીચેની લીંકો પર ક્લિક કરોશિક્ષણ વિભાગ ના પરિપત્રોમાધ્યમિક માટેના ખાસ પરિપત્રો1- તાજેતરના પરીપત્રોઅમરેલીના શ્રી જયંત જોશી ના સહયોગથી આ પરિપત્રો મુકેલા છેરજા અને અન્ય બાબતોશૈક્ષણિકConstitution of India in English
નાણા વિભાગ ના ઠરાવો
૨. પગાર મોધવારી માટે નીચેની લિંક પર ક્લિક કરો
ગુજરાત સરકાર ના જી.આર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
હિતેશપટેલ ( મોડાસા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો
**************
,.,.,.,.,.,.,.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,,.
* Rate Of DA and Prof.Tax * HRA Classification of various City * ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર * શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર * વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર * ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર * ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો * સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત * નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) * પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર * ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર * એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧) * ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી * મોઘવારી વધારો * ભરતી પરિપત્ર * રજા અંગેનો પરિપત્ર * શિક્ષક રેશિયો પરિપત્ર * મેડિકલ પરિપત્ર * ફાજલ રક્ષણ પરિપત્ર * રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર * શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR * પગાર સુધારો પરિપત્ર * બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર * ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર * GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર) * અધિનિયમ સુધારો 2010 શિક્ષક રેશિયો *અન્ય ઉપયોગી પરિપત્રો * AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર) * OPEN SCHOOL GR *પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્રતા. ૨૩/૦૫/૨૦૧૨ બદલીનાં નવા નિયમો અંગેનો ૫રિ૫ત્ર | ||||
No comments:
Post a Comment